ઉત્તર પ્રદેશઃ શ્રમિક સ્પેશિયલ ટ્રેન માટે રેલવે સ્ટેશન પર શ્રમિકોની ભીડ થતા રેલવે સ્ટેશન અધીક્ષકને સસ્પેંડ કરવામાં આવ્યા છે. સિટી રેલ્વે સ્ટેશન અધિક્ષક આરપી શર્માને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. કહેવામાં આવી રહ્યું છે કે, તે 30 જૂને નિવૃત્ત થઈ રહ્યાં છે.
શ્રમિકોની ભીડ થતા રેલવે સ્ટેશનના અધીક્ષકને સસ્પેંડ કરવામાં આવ્યા - meerut
શ્રમિક સ્પેશિયલ ટ્રેન માટે રેલવે સ્ટેશન પર શ્રમિકોની ભીડ થતા રેલવે સ્ટેશન અધીક્ષકને સસ્પેંડ કરવામાં આવ્યા છે.
શ્રમિકોની ભીડ થતા રેલવે સ્ટેશન અધીક્ષકને સસ્પેંડ કરવામાં આવ્યા
સોમવારે શ્રમિક સ્પેશિયલ ટ્રેન સિટી રેલ્વે સ્ટેશનથી બિહાર માટે રવાના થઈ હતી. આક્ષેપ કરવામાં આવે છે કે, આ દરમિયાન શહેરના રેલવે સ્ટેશન પર સોશ્યિલ ડિસ્ટન્સને અનુસરવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી.
TAGGED:
meerut