પંજાબમાં કોંગ્રેસને ઢાઈ કિલોનો હાથ પડ્યો મોંઘો... - INC
ન્યૂઝ ડેસ્ક : લોકસભા 2019ની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. જેમાં ભારતીય જનતા પાર્ટીએ 302 સીટ પર જીત મેળવી છે, તો કોંગ્રેસના ભાગમાં 52 સીટ આવી છે. જેમાં પંજાબમાં કુલ 13 લોકસભા સીટમાંથી 7 સીટ પર BJPએ વિજય મેળવ્યો છે. જ્યારે કોંગ્રેસ ત્યાં 8 સીટ મેળવી છે.
પંજાબમાં કોંગ્રેસને ઢાઈ કિલોનો હાથ પડ્યો મોંઘો...
ઉલ્લેખનીય છે કે, પંજાબ લોકસભા પરથી ઘણા મોટા માથા ચૂંટણી લડી રહ્યા હતા. જેમાં સની દેઓલ ગુરદાસપુરથી, અમરિન્દર સિંઘ ભટિંદાથી તેમજ હરદિપ સિંઘ પુરીથી ચૂંટણી લડી રહ્યા હતા. જેમાં સની દેઓલે જીત હાસિલ કરી હતી.
પક્ષ | જીત | આગળ | કુલ |
આમ આદમી પાર્ટી | 1 | 0 | 1 |
BJP | 2 | 0 | 2 |
INC | 8 | 0 | 8 |
શિરોમળી અકાળી દલ | 2 | 0 | 2 |
કુલ | 13 | 0 | 13 |