ગુજરાત

gujarat

By

Published : Apr 28, 2019, 6:48 PM IST

ETV Bharat / bharat

'હિન્દુસ્તાન જિંદાબાદ થા, હેં ઓર રહેગા', વડાપ્રધાન મોદીએ સન્ની સાથે કરી મુલાકાત

ન્યૂઝ ડેસ્ક: વડાપ્રધાન મોદી સાથે રવિવારે બોલીવૂડ અભિનેતા અને હાલમાં જ ભાજપમાં જોડાયેલા સન્ની દેઓલે મુલાકાત કરી હતી. આ મુલાકાતને લઈ વડાપ્રધાન મોદીએ એક ટ્વીટ કરતા ફોટો શેર કર્યો હતો.

twitter

વડાપ્રધાન મોદીના ટ્વીટર પર શેર કરતા લખ્યું હતું કે, 'હિન્દુસ્તાન જિંદાબાદ થા, હેં ઓર રહેગા' વડાપ્રધાન મોદીએ આવું ટ્વીટ કરી લખ્યું હતું કે, અમે બંને આ વાત સાથે સહમત છીએ.

આપને જણાવી દઈએ કે, હાલમાં જ ભાજપમાં જોડાયેલા સન્ની દેઓલને આ વખતે લોકસભા ચૂંટણીમાં પંજાબની ગુરુદાસપુર સીટ પરથી ઉમેદવાર બનાવ્યા છે. જ્યાં તેઓ વિનોદ ખન્નીની સીટ પરથી ચૂંટણી લડશે. સાથે સાથે અહીં વડાપ્રધાન આ સીટ પર શાનદાર જીત મેળવી બતાવશે તેઓ આશાવાદ પણ વ્યક્ત કરતો એક ફોટો શેર કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details