અયોધ્યા બાબતે સુપ્રીમ કૉર્ટમાં સુન્ની વક્ફ બૉર્ડના વકીલ એજાજ મકબૂલે એક પ્રેસ રિલિઝ કરી હતી. જેમાં તેમણે તમામ ખોટી વાતોને નકારી છે.
સુન્ની વક્ફ બૉર્ડના વકીલે અયોધ્યા કેસમાં મધ્યસ્થીની વાતને નકારી - અયોધ્યામાં મુખ્યપક્ષકારો
નવી દિલ્હીઃ અયોધ્યા મુદ્દે સુન્ની વક્ફ બૉર્ડના વકીલ એજાજ મકબૂલે સુપ્રીમ કૉર્ટમાં મધ્યસ્થીની વાતોને નકારી છે.
sunni-waqf-board
એજાજ મકબૂલ સુન્ની વક્ફ બૉર્ડના વકીલ છે. તેમણે મધ્યસ્થા બાબતે કહ્યું કે હિન્દુ પક્ષ જાહેરમાં કહી ચૂક્યો છે કે તે મધ્યસ્થામાં ભાગ નહીં લે. તેવામાં મધ્યસ્થાનો પ્રશ્ન જ ઉભો નથી થતો. આ માટે ફક્ત નિર્મોહી અખાડાના મહંત ધર્મદાસ, સુન્ની વક્ફ બૉર્ડના જફર ફારૂકી અને હિન્દુ મહાસભાના ચક્રપાણીસહિત અન્ય બે લોકોએ ભાગ લીધો હતો.
Last Updated : Oct 18, 2019, 2:58 PM IST