ગુજરાત

gujarat

ETV Bharat / bharat

"સ્ટુડન્ટ ઓફ ધ યર 2"નું આ દિવસે ટ્રેલર થશે રિલિઝ

મુંબઈઃ કરણ જોહરની ફિલ્મ "સ્ટુડન્ટ ઓફ ધ યર 2 " મોટી સ્ક્રન પર ટૂંક સમયમાં જોવા મળશે. જી હા.. હવે ધર્મા પ્રોડક્શન આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવાની તૈયારીમાં છે. જણાવી દઈએ કે, 12 એપ્રિલના રોજ પુનીત મલ્હોત્રાના નિર્દશનમાં બની રહેલી ફિલ્મ "સ્ટૂડન્ટ ઓફ ધ યર 2"નું ટ્રેઈલર રિલીઝ કરવામાં આવશે.

ફાઇલ ફોટો

By

Published : Apr 10, 2019, 1:52 PM IST

ધર્મા પ્રોડક્શનની ફિલ્મ "સ્ટુડન્ટ ઓફ ધ યર 2" ટૂંક સમયમાં પર્દાપર જોવા મળશે. 12 એપ્રિલના રોજ પુનીત મલ્હોત્રાના નિર્દશનમાં બની રહેલી ફિલ્મ "સ્ટૂડન્ટ ઓફ ધ યર 2"નું ટ્રઈલર રિલીઝ કરવામાં આવશે.

ફાઇલ ફોટો

આની જાણકારી એક ફિલ્મના આલોચકને ટ્વીટ કરીને આપી હતી. જેમા લખ્યુ હતું કે, ટાઇગર શ્રોફ, અનન્યા પાંડે અને તારા સુતારિયાની ફિલ્મ સ્ટૂડન્ટ ઓફ ધ યર 2 ના ટ્રેઇલ 12 એપ્રિલના રોજ રિલીઝ થવા જઇ રહ્યું છે. આ ફિલ્મમાં ટાઇગર શ્રોફની સાથે અનન્યા પાંડે અને તારા સુતારિયા મુખ્ય અભિનયમાં જોવા મળશે. આ ફિલ્મને લઇ દર્શકોમાં ઉત્સુખતા જોવા મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details