વારાણસીઃ વારાણસીની પરંપરા પ્રમાણે કોઈ અધિકારી કે VIP વારાણસી આવે તે પહેલા તેઓ કાળભેરવાના દર્શન કરવા જાય છે. કારણ કે, કાળભૈરવ બાબાને કાશી કોતવાલ પણ કહેવામાં આવે છે. સૌની જેમ શ્રીલંકાના વડાપ્રધાન પણ આ પરંપરાને અનુસરીને વારાણસી પહોંચ્યા હતાં. ત્યાં તેમણે કાળભૈરવના દર્શનનો લ્હાવો લીધો હતો. તે દરમિયાન વડાપ્રધાન મળવા માટે નગરજનોની ભીડ ઉમટી હતી. જેથી સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરાયો હતો.
શ્રીલંકાના વડાપ્રધાન વારાણસીમાં બાબા કાળભૈરવના દર્શાનર્થે પહોંચ્યાં - Minister Mahinda Rajapaksa in india
શ્રીલંકાના વડાપ્રધાન મહિંદા રાજપક્ષએ કાશી તરફના જવા રવાના થયા હતા. જ્યાં તેમણે બાબા વિશ્વનાથના અને કોતવાલ બાબા કાળભૈરવના દર્શન કર્યા હતા. તેમજ સૌનું અભિવાદન કર્યુ હતું.
-rajapaksa
વારાણસી એરપોર્ટ પર ઉતર્યા બાદ શ્રીલંકાના વડાપ્રધાન મહિંદા રાજપક્ષએ કાશી તરફના શહેર તરફ જવા રવાના થયા હતા. જ્યાં તેમણે બાબા વિશ્વનાથના અને કોતવાલ બાબા કાળભૈરવના દર્શન કર્યા હતા. તેમજ સૌનું અભિવાદન કર્યુ હતું. આમ, શ્રીલંકાના વડાપ્રધાન બાબા કોટવાલના દર્શન માટે પહોંચ્યા ત્યારે વહીવટ સુરક્ષામાં વધારો કરાયો હતો. જેથી નગર છાવણીમાં ફેરવાયેલું જોવા મળ્યું હતું.