ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વારાણસી સીટ પર મોટો ફેરફાર, સપાએ શાલીનીને હટાવી તેજબહાદુરને ટિકીટ આપી - bsf

વારાણસી: વારાણસી સીટ પરથી સમાજ વાદી પાર્ટીએ પોતાના ઉમેદવાર શાલીની યાદવને હટાવી હવે સસ્પેન્ડેડ જવાન તેજબહાદુરને ઉમેદવાર બનાવ્યો છે.

file

By

Published : Apr 29, 2019, 4:30 PM IST

આપને જણાવી દઈએ કે, તેજ બહાદુર એક BSFના પૂર્વ જવાન છે. જેમણે વારાણસીમાં વડાપ્રધાન મોદી સામે અપક્ષમાંથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું પણ હવે તેમને સપાનો સાથ મળી ગયો છે.

કોંગ્રેસ પાર્ટીએ અહીં અજય રાયને મેદાનમાં ઉતાર્યા છે. અગાઉ 2014માં પણ કોંગ્રેસમાંથી મોદીની સામે અજય રાય મેદાનમાં હતા જ્યાં તેમની ખરાબ રીતે હાર થઈ હતી.

ABOUT THE AUTHOR

...view details