ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીમાં કોરોનાનો કહેરઃ સાઉથ MCD મેયર કોરોનાથી સંક્રમિત - corona

સમગ્ર દેશ સહિત દિલ્હીમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે સાઉથ MCD મેયર સુનીતા કાંગડાને કોરોના પોઝિટિવ મળી આવ્યો છે.

Delhi News
Delhi News

By

Published : Jun 3, 2020, 8:57 PM IST

નવી દિલ્હીઃ સાઉથ MCD મેયર સુનીતા કાંગડાને કોરોના પોઝિટિવ મળી આવ્યો છે. ગત્ત દિવસોમાં ટેસ્ટ રિપોર્ટ તેના પતિથી દિકરામાં પણ સંક્રમણની પુષ્ટિ થઇ છે. કાંગડા ગત્ત શુક્રવારે નિગમ મુખ્યાલય સચિવ સેન્ટરમાં કાર્યાલયમાં આવી હતી. હવે તેના સ્ટાફમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

મળતી માહિતી મુજબ કાંગડામાં કોરોનાના લક્ષણો ન હતા. જો કે, પતિને ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી. ગત્ત દિવસોમાં તેને હોમ ક્વોરન્ટાઇન થવાના સમાચાર આવ્યા હતા, પરંતુ આ વચ્ચે તેમણે કાર્યાલય આવવાથી બધા ચોંકી ઉઠ્યા હતા.

વધુમાં પરિવાર રિક્વરી કરી રહ્યો છે. આ વચ્ચે સાઉથ એમસીડીની કોઇ આધિકારીક પ્રક્રિયા મળી રહી નથી.

ABOUT THE AUTHOR

...view details