નવી દિલ્હી: દેશભરમાં કોરોનાનો કહેર યથાવત છે. આ દરમિયાન કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીએ વડા પ્રધાન મોદીને એક પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે પીએમ મોદીને રજિસ્ટર્ડ અને સક્રિય મનરેગા કામદારોને તાત્કાલિક 21 દિવસનું મહેનતાણું આપવા વિનંતી કરી છે.
મનરેગા કામદારોને 21 દિવસનું મહેનતાણું ચૂકવવામાં આવે: સોનિયા ગાંધી - વડાપ્રધાન નરોન્દર મોદી
કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ વડાપ્રધાનને પત્ર લખ્યો છે. જેમાં તેમણે આ લોકડાઉનના દિવસ માટે મનરેગા કામદારોને 21 દિવસનું મહેનતાણું ચૂકવવાની વાત કરી છે.
sonia gandhi
કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીએ વડા પ્રધાન મોદીને એક પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે પીએમ મોદીને રજિસ્ટર્ડ અને સક્રિય મનરેગા કામદારોને તાત્કાલિક 21 દિવસનું મહેનતાણું આપવા વિનંતી કરી છે.