ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લદ્દાખમાં LOC નજીક લેન્ડમાઈન પર પગ આવતાં જવાન શહીદ - jammu kashmir

લદ્દાખના કારગિલ સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીક લેન્ડમાઈન પર પગ આવી જવાથી એક ભારતીય સૈનિક શહીદ થયો છે. અજાણ્યા જવાનનો પગ લેન્ડમાઈન પર આવી જતા જવાન શહીદ થયો છે.

Jammu
Jammu

By

Published : Jul 20, 2020, 7:50 AM IST

નવી દિલ્હીઃ લદ્દાખના કારગિલ સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીક લેન્ડમાઈન પર પગ આવી જવાથી એક ભારતીય સૈનિક શહીદ થયો છે. અજાણતા જવાનનો પગ લેન્ડમાઈન પર આવી જતા જવાન શહીદ થયો છે.

દિલ્હીમાં સેનાના સુત્રોએ આ માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે, આ ઘટના શનિવારે રાતે ઘટી હતી. શનિવારે અજાણ્યા જવાનનો પગ એક જૂના અનએક્સપ્લોડેડ ડિવાઈસ પર આવી જતાં જવાન શહીદ થયો છે.

ABOUT THE AUTHOR

...view details