ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નિર્ભયા કાંડ: આરોપીની પુનર્વિચાર દયા અરજી પર બુધવારે સુનાવણી - સુપ્રીમ કોર્ટ કાલે સંભળાવશે નિર્ણય

નવી દિલ્હી : નિર્ભયા કેસમાં આરોપી અક્ષયની પુનર્વિચાર અરજી પર સુનાવણી માટે સુપ્રીમ કોર્ટની અલગ બેંચ બનાવવામાં આવશે. આરોપી અક્ષયની પુનર્વિચાર અરજી પર કોર્ટમાં કાલે એટલે કે બુધવારના રોજ 10.30 વાગ્યે સુનાવણી કરાશે.

નિર્ભયા કાંડ : સુપ્રીમ કોર્ટ કાલે સંભળાવશે નિર્ણય
નિર્ભયા કાંડ : સુપ્રીમ કોર્ટ કાલે સંભળાવશે નિર્ણય

By

Published : Dec 17, 2019, 4:28 PM IST

નિર્ભયાના આરોપીએની ટૂંક સમયમાં જ ફાંસીની સજા પર બુધવારે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. જસ્ટિસ એસએ બોબડે,જસ્ટિસ આર ભાનુમતિ અને જસ્ટિસ અશોક ભૂષણની બેંચ અક્ષય કુમાર સિંહની પુનર્વિચાર અરજી પર સુનાવણી કરશે.તેમના વકીલે દલીલ કરીને દયાની માગ કરી છે કે, દિલ્હીમાં વધી રહેલા વાયુ પ્રદુષણ અને જળ પ્રદુષણના કારણે વાયુ ઓછી થઇ રહી છે.

ત્યારે નિર્ભયાની માતાના વકીલની દલીલ પણ બેંચ સાંભળશે. નિર્ભયાની માતાએ આ અરજીનો વિરોધ કર્યો છે. આગાઉ આ બાબતે કોર્ટે ત્રણ આરોપીઓ મુકેશ,પવન ગુપ્તા અને વિનય શર્માની પુનર્વિચાર અરજી ફગાવી હતી.

ABOUT THE AUTHOR

...view details