સાધ્વી પ્રજ્ઞાએ ભોપાલમાં મીડિયા સાથે વાત કરતા આ નિવેદન આપ્યું છે.
સાધ્વી પ્રજ્ઞાનું મોટું નિવેદન, કહ્યું- હેમંત કરકરે શહીદ નથી - sadhvi pragya
નવી દિલ્હી: ભોપાલથઈ ભાજપ ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે હેમંત કરકરેને શહીદ બતાવવાની ના પાડી દીધી છે. પ્રજ્ઞાએ બતાવ્યું હતું કે, તેમણે ખોટી રીતે મને ફસાવ્યા હતા. તેઓ શહીદ નથી થયા.
file
આપને જણાવી દઈએ કે, હેમંત કરકરે મુંબઈ હુમલામાં શહીદ થયા હતા. આ ઉપરાંત કરકરેએ માલેગાવ બોમ્બ બ્લાસ્ટની પણ તપાસ કરતા હતા, જેમાં સાધ્વી પ્રજ્ઞા આરોપી હતી. જો કે, તેમની ચાર્જશીટ પર અનેક સવાલો ઊભા થયા હતા.
26 નવેમ્બર 2009માં શહીદ થયેલા હેમંત કરકરેને ભારત સરકારે મરણોપરાંત અશોક ચક્ર આપી સન્માનિત કર્યા હતા.