ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સચિન પાયલટે બસ પોલિટિક્સ પર આપ્યું નિવેદન - બસ પોલિટિક્સ

સચિન પાયલટે બસ પોલિટિક્સ પર કહ્યું કે, મદદ ન કરવા માટે હજાર બહાના હોય છે અને મદદ કરવા માટે કોઇ બહાનું નથી હોતું. યુપીની યોગી સરકારે વાહનોના કાગળ અને કેટલીક વાર વાહનોની સંખ્યા વિશે વાત કરી. આ બસોની વ્યવસ્થા રાજસ્થાન સરકાર દ્વારા નહીં પરતું પ્રિયંકા ગાંધીના કહેવા પર કરવામાં આવી હતી.

સચિન પાયલોટે બસ પોલિટિક્સ પર આપ્યું નિવેદન
સચિન પાયલોટે બસ પોલિટિક્સ પર આપ્યું નિવેદન

By

Published : May 21, 2020, 8:15 PM IST

નવી દિલ્હી :છેલ્લા બે દિવસથી રાજસ્થાન અને યુપીની સરહદ પર ચાલતી બસની રાજનીતિ કદાચ સરહદ પર સમાપ્ત થઈ ગઈ હશે, પરંતુ આ મામલે રાજકીય પ્રતિક્રિયાઓ હજી આવી રહી છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સચિન પાયલોટે યુપી સરકરા પર નિવેદન આપ્યું હતું.મદદ માટે કોઇ નાનું મોટું નથી હોતું.ભલે યુપી સરકરા કામ કરી રહી હોય પરતું પ્રિયંકા ગાંધીએ મહાસચિવ તરીકે બસની વ્યવસ્થા કરી હતી.

મદદ માટે બસની વ્યવસ્થા રાજસ્થાન સરકારે નથા કરી બલ્કી પાર્ટી દ્વારા કરવામાં આવી હતી. કોઇને મદદ કરવું તે ખોટુ નથી.પ્રિયંકા ગાંધીએ લોકોની મદદ કરવા માટે બસની સુવિધા કરી હતી જે હવે તેમના પર ફરિયાદ નોંધવામાં આવી.

પાયલટે કહ્યું કે યુપી સરકારે ક્યારે પેપરને લઇ વાત કરી તો ક્યારે કહ્યું કે બસોની સંખ્યા ઓછી છે આ તો ખોટી વાત છે.

ABOUT THE AUTHOR

...view details