લાંબા સમયથી ઝિમ્બામ્બેની સત્તામાં મુગાબેના સિંગાપુરની અનેક હોસ્પિટલમાં 6 સપ્ટેમ્બરના રોજ 95 વર્ષની વયે નિધન થયું હતું. અંદાજે 4 દશક સુધી દેશનું નેતૃત્વ કરનાર દિગ્ગજ નેતાને હજારો લોકો શ્રદ્ધાંજલિ આપી હતી.
ઝિમ્બામ્બેના પૂર્વ રાષ્ટ્રપતિ રોબર્ટ મુગાબેની દફનવિધિ કરાઈ - રોબર્ટ મુગાબેના મૃતદેહને રાજકીય સન્માન
કુટામા : ઝિમ્બામ્બેના પૂર્વ રાષ્ટ્રપતિ રૉબર્ટ મુગાબેનું નિધન 6 સપ્ટેમ્બરના રોજ થયું હતું. રોબર્ટ મુગાબેના મૃતદેહને રાજકીય સન્માન સાથે તેમના ગામ કુટામા દફનવિધિ કરવામાં આવી હતી.
etv bharat
મુગાબે 37 વર્ષ સુધી દેશની સત્તામાં રહ્યા હતા. 2017માં તેમને પદ પરથી દુર થયા હતા. તેમના મૃતદેહને રાજધાની હરારેથી અંદાજે 90 કિલોમીટર (55 મીલ) દૂર ઝિમ્બામ્બે જિલ્લામાં તેમના ઘરના પરિસરમાં દફન કરાયો છે. લાખો લોકો તેમના અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા.
Last Updated : Sep 29, 2019, 3:15 PM IST