ઉત્તરપ્રદેશ સડા ગામ પાસે સ્ટેટ હાઈવે આવેલો છે, જ્યાં કારમાં સવાર લોકો લગ્નપ્રસંગ અર્થ બીસલપુર જઈ રહ્યા હતા, ત્યારે કાર ઓવરટેક કરતા વાહન ચાલકે કારનો કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ હતી અને કારમાં સવાર 5 લોકોના ઘટના સ્થળે જ મૃત્યું થયા હતા.
ઉત્તરપ્રદેશમાં લગ્નપ્રસંગ માતમમાં ફેરવાયો, અકસ્માતમાં 5ના મોત - સ્ટેટ હાઈવે
ઉત્તરપ્રદેશ: શાહજહાપુરમાં વાહન ઓવરટેક કરતી વખતે કાર ઝાડ સાથે અથડાતા ગંભીર અક્સમાત સર્જાયો હતો. આ અક્સમાતમાં કારમાં સવાર 5 લોકોના ઘટના સ્થળે જ મૃત્યું થયા હતાં. તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. આ ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
etv bharat
મૃતકની યાદી
- જાકીર
- અશફાક
- ગૌરવ
- યામીન
- લાલ
Last Updated : Jan 21, 2020, 11:23 AM IST