ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઋષિ કપૂરે ન્યૂ યોર્કમાં બોબીનું ગીત સાંભળતા જ.... - ઋષિ કપૂર

ન્યૂ યોર્ક: અનુભવી અભિનેતા ઋષિ કપૂર આજકાલ સારવાર માટે ન્યૂ યોર્કમાં છે, જ્યાં તેમણે પોતાની સુપરહિટ ફિલ્મ બોબીનું ગીત મૈં શાયર તો નહીં સાંભળ્યું તો જૂની યાદો તાજી થઈ ગઈ.

ians

By

Published : Aug 18, 2019, 9:32 AM IST

ઋષિએ શનિવારના રોજ આ માટેનો એક વીડિયો ટ્વીટર પર શેર કર્યો હતો. જ્યાં તેમને એક પ્રશંસક મળ્યો હતો, જેની દુકાનમાં ઋષિ કપૂર વાળ કપાવા ગયા હતા. જેણે કપૂરને ઓળખી જતા આ ગીત ચાલું કર્યું હતું.

twitter

ઋષિએ ટ્વીટ કરી કહ્યું હતું કે, વાળ કપાવતા સમયે મારુ ગીત સલૂનમાં વાગી રહ્યું હતું. એક રશિયને મને ઓળખી લીધો હતો અને પોતાની નોટબુકમાં જોઈને આ ગીત ગાઈ રહ્યો હતો. થેંક્યુ સેર્જી...

ઋષિ કપૂર ન્યૂ યોર્કમાં 10 મહિનાથી રોકાયેલા છે, બસ થોડા સમયમાં જ તે ભારત પરત ફરશે.

ABOUT THE AUTHOR

...view details