ગુજરાત

gujarat

વિપરીત સ્થળાંતર: એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ

By

Published : May 27, 2020, 11:30 AM IST

આપણા આધુનિક યુગમાં વિકાસના પગલે માનવોનું મોટી સંખ્યામાં જ સ્થળાંતર નહીં પણ ખૂબ દૂર દૂરના સ્થળોએ પણ સ્થળાંતર થયું છે. આ સાથે વિવિધ પર્યાવરણીય અને આર્થિક મુદ્દાઓ ઉદભવે છે. જે સ્થળાંતર કરનારાઓની જીવનને અસામાન્ય પરિસ્થિતિમાં, દયનિય હાલતામાં મુકે છે.

માઇગ્રેશન
માઇગ્રેશન

મનુષ્યનું સ્થળાંતર: કારણ- તેમને થતી વિવિધ વિવિધ મુશ્કેલી

આપણા આધુનિક યુગમાં વિકાસના પગલે માનવોનું મોટી સંખ્યામાં સ્થળાંતર જ નહીં પણ ખૂબ દૂર દૂરના સ્થળોએ પણ થયું હતું. આ સાથે વિવિધ પર્યાવરણીય અને આર્થિક મુદ્દાઓ ઉદભવે છે. જે સ્થળાંતર કરનારાઓની જીવનને અસામાન્ય પરિસ્થિતિમાં, દયનિય હાલતામાં મુકે છે.

રહેવાસીઓ વસાહતોના સામૂહિક સ્થાનાંતરણને બદલે સિગ્નલિંગ દ્વારા કરવામાં આવતી વાતચીત સાથે વસાહતોમાં શારીરિક સ્થાન શોધીને પ્રકૃતિ તેની બાયોડાયવરસિટીને મેનેજ કરે છે. જો સામૂહિક સ્થાનાંતરણ એક પોઇન્ટથી આગળ વધે છે, તો કુદરત અસ્વાસ્થ્ય બને છે અને તે પોતાની પહેલા જેવી સ્થિતિમાં પાછા ફરવાનો પ્રયાસ કરે છે. વિપરીત સ્થળાંતર એ ખોટી ભૂલોને કુદરતની સુધારવાની રીત છે.

માનવ શરીરમાં સુક્ષ્મજીવાણુનું સ્થળાંતર: રોગનું કારણ

90 ટકા માઇક્રોબ્સ (ક્ષ્મજીવાણુ)ના કોષ જેમાં બેક્ટેરિયા અને વાઇરસ પણ છે , આપણે આ લાખો - કરોડો માઇક્રોબ્સના ફક્ત આવરણ (શેલ) છીએ. અમારું માઇક્રોબ્સ માત્ર હેલ્પર જ નહીં પરંતુ આપણા અસ્તિત્વ માટે પણ જરૂરી છે. તે પાચન , ઇમ્યુનિટી વગેરેમાં મદદ કરે છે.

આપણા શરીરમાં કરોડો માઇક્રોબ્સ હોઈ શકે છે, તેમ છતાં, પ્રકૃતિએ આપણા શરીરના જુદા જુદા ભાગોમાં માઇક્રોબ્સની જુદી-જુદી પ્રજાતિઓને રાખીને બંનેને યજમાન (આપણું શરીર) અને સજીવ(માઇક્રોબ્સ) બંનેને લાભ પહોંચાડવાનો નિયમ બનાવ્યો છે.

ઉદાહરણ તરીકે, એક સ્વસ્થ વ્યક્તિમાં જઠરાંત્રિય માર્ગના નાના આંતરડામાં એરોબ્સ અને ફેકલટેટીવ એનએરોબ્સ હોય છે, જ્યારે મોટા આંતરડામાં, મુખ્યત્વે સ્ટ્રીકલી એનએરોબ્સ હોય છે. એ જ રીતે, સ્વસ્થ વ્યક્તિમાં, ફેરીક્સમાં ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા હોય છે પરંતુ તે નેઝલ પેસેજમાં હોતા નથી.

તંદુરસ્ત વ્યક્તિઓમાં હોવા છતાં, આ વિવિધ પ્રકારનાં સૂક્ષ્મજીવાણુઓ તેમના સંબંધિત સ્થળોએ રહે છે, તેઓ વિવિધ સંકેતો બનાવવામાં સહાય કરે છે જે ફક્ત યજમાન સ્થાનના કોષો અથવા અંગો જ નહીં, પણ અન્ય અને દૂરના સ્થળોએ પણ કોષો અને અવયવોને અસર કરે છે.

છતા પણ સ્વસ્થ વ્યક્તિઓમાં, આ વિવિધ પ્રકારનાં માઇક્રોબ્સ તેમના સંબંધિત સ્થળોએ વસે છે, તેઓ અલગ અલગ સિગ્નલ બનાવે છે જે ફક્ત હોસ્ટ લોકેશન કોષો(સેલ) અથવા અવયવોને જ નહીં પરંતુ અન્ય અને દૂરના કોષો અને અવયવોને અસર કરે છે. ત્યારે જો કોઈ ચોક્કસ ક્ષેત્રમાં આ માઇક્રોબ્સનું સ્થળાંતર થાય છે અથવા આ સંખ્યામાં ફેરફાર થાય છે, તો તે રોગ તરફ લઇ જાય છે.

ઉદાહરણ તરીકે જ્યારે કોલોનના બેક્ટેરિયા નોંધપાત્ર સંખ્યામાં નાના આંતરડામાં જાય છે અથવા નાના આંતરડામાં બેક્ટેરિયાની સંખ્યા અયોગ્ય રીતે વધે છે, ત્યારે તે SIBO(સ્મોલ ઇન્ટેસ્ટીનલ બેક્ટેરીયલ ઓવરગ્રોથ) નામનો રોગ થાય છે. આખરે તે પાચન, રોગપ્રતિકારક શક્તિ વગેરેથી સંબંધિત વિવિધ સમસ્યાઓ તરફ દોરી છે. આપણી આધુનિક વિકાસની જીવનશૈલી આપણા પોતાના સ્વાસ્થ્ય માટે મોટો ખતરો સાબિત થઈ રહી છે.

પ્રજાતિઓ(સ્પીશીઝ)નું સ્થળાંતર: ઇકોલોજીકલ અસંતુલનનું કારણ

ફાયટોપ્લાન્કટોન નાના ફોટોસેન્થેટીક દરિયાઇ જીવો છે. તેઓ હવામાં રહેલા કુલ કાર્બન ડાયોક્સાઇડનો અડધો ભાગ સાફ કરે છે. તેથી ફાયટોપ્લાન્કટોન દરિયાઇ વાતાવરણમાં રહે છે, તેઓ વૈશ્વિક ઇકોસિસ્ટમ્સમાં પણ ઉર્જાની આપ લે કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવામાં સક્ષમ છે.

ફરીથી, આપણા આધુનિક વિકાસના કારણે ગ્લોબલ વોર્મિંગ ઉદભવે છે, જેના લીધે સમુદ્રનું પાણી ગરમ થઈ ગયું છે, જેના પરિણામે ફાયટોપ્લાન્કટોનની વસ્તીમાં ઘટાડો થયો છે. નિષ્ણાતો આગાહી કરી રહ્યા છે કે આનાથી ફાયટોપ્લાન્કટોન ઠંડા પાણીમાં સ્થળાંતર કરશે જેનાથી ઇકોલોજીકલ અવ્યવસ્થા ઉભી થશે.

વિપરીત સ્થળાંતર: ભૂલો સુધારવા

આધુનિક વિકાસના પગલે લોકો પોતાના ઘરેથી શહેરોમાં સ્થળાંતર કરે છે તે કુદરતની વિરુદ્ધ છે. સ્થાનિક સ્તરે તકો પૂરા પાડવા માટેના વિકલ્પોને સમજવું અને તે જોવું મહત્વપૂર્ણ છે કે જેને મોટા પાયે માનવ સ્થળાંતરની જરૂર નથી. સ્થાનિક રીતે તકો પ્રદાન કરવા અથવા પૂરી પાડવા માટેના વિકલ્પોને સમજવું તે ખૂબ મહત્વપૂર્ણ છે. જેથી જેને મોટા પાયે માનવ સ્થળાંતર ન થાય. પ્રકૃતિ, જે સાયન્સ પર આધારીત છે, તે ખરેખર આપણા શ્રેષ્ઠ શિક્ષક છે.

ABOUT THE AUTHOR

...view details