ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Rapes in India: દુષ્કર્મનો ભોગ બનનાર મહિલાઓમાંથી ચોથી સગીર મહિલા, 94 ટકા અપરાધીઓ ઓળખીતા

નવી દિલ્હી: એજન્સીએ જાહેર કરેલા આંકાડાઓ મુજબ દેશમાં 2018ની જો વાત કરવામાં આવે તો, દુષ્કર્મનો ભોગ બનનાર મહિલાઓમાંથી ચોથી મહિલા સગીર હોય છે. જેમાં 50 ટકાથી વધુ 18 થી 30 વર્ષની ઉંમરના હોય છે. જે સમગ્ર ડેટા નેશનલ ક્રાઇમ રેકોર્ડના બ્યુરો પરથી એજન્સીએ જાહેર કર્યા છે.

Rapes in India: દુષ્કર્મનો દરેક ચોથો ભોગ સગીર બને છે
Rapes in India: દુષ્કર્મનો દરેક ચોથો ભોગ સગીર બને છે

By

Published : Jan 11, 2020, 8:14 AM IST

આ સમગ્ર આંકડા પરથી એ તારણ નીકળે છે કે, ભોગ બનેલી સગીર તેના પરીવારની સભ્ય, મિત્ર, નોકરી કરતા મિત્ર અને લિવ ઇનમાં રહેતી સગીરા પર વધારે પડતા કિસ્સા બહાર આવતા હોય છે.

રાજ્યમાં જો વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશમાં 2018માં સૌથી વધુ 5433 કેસ નોંધાયા છે, ત્યારબાદ રાજસ્થાન 4335, ઉતરપ્રદેશ 3946, મહારાષ્ટ્ર 2142, છત્તીસગઢ 2091, કેરળ 1945, આસામ 1648, દિલ્હી 1215, ઝારખંડ 1090 અને પશ્ચિમ બંગાળ 1069 આંકાડાઓ જાહેર કરેલા છે.

આ સમગ્ર આંકડાઓ પરથી અનુમાન લગાવી શકાય કે, દુષ્કર્મના 100માંથી 94 કિસ્સામાં અંગત લોકો જ ગુનેગાર હોય છે.

ABOUT THE AUTHOR

...view details