ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રક્ષા પ્રધાન રાજનાથ સિંહે સેનાના નવા મુખ્ય કાર્યાલયનો શિલાન્યાસ કર્યો - રાજનાથ સિંહ

રક્ષા પ્રધાન રાજનાથ સિંહે સેનાના નવા મુખ્ય કાર્યાલયનું ખાતમુહૂર્ત કર્યું હતું. 'થલ સેના ભવન' નામના આ કોમ્પલેક્ષને 38 એકરમાં બનાવવામાં આવશે.

Rajnath Singh lays foundation stone of new Army HQ building
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે નવા સેના મુખ્ય કાર્યાલયનો શિલાન્યાસ કર્યો

By

Published : Feb 21, 2020, 1:30 PM IST

નવી દિલ્હીઃ રક્ષા પ્રધાન રાજનાથ સિંહે શુક્રવારે દિલ્હી કેન્ટ વિસ્તારમાં સેના નવા મુખ્ય કાર્યાલય ભવનના નિર્માણ માટે ખાતમુહૂર્ત કર્યું હતું. આ ક્રિસ્ટિફાઈડ કોમ્પ્લેક્ષને લગભગ 39 એકરમાં બનાવવામાં આવશે.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે નવા સેના મુખ્ય કાર્યાલયનો શિલાન્યાસ કર્યો

આ શિલાન્યાસના કાર્યક્રમ દરમિયાન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું કે, અમે નવા સેના ભવનનો પાયો નાખ્યો છે, સશસ્ત્ર સેન્ય દળના જે જવાનોએ સર્વશ્રેષ્ઠ બલીદાન આપ્યું છે, તેમનું આ ભવન પ્રતિનિધિત્વ કરશે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય સેના વિશ્વમાં 3જી સૌથી મોટી સેના છે. આ સેનાને પોતાનું નવું મુખ્ય કાર્યાલય ભેટમાં મળશે.

ABOUT THE AUTHOR

...view details