ગુજરાત

gujarat

By

Published : Jul 26, 2020, 6:48 PM IST

ETV Bharat / bharat

રાજસ્થાનનાં ચૂરુમાં એક પરિવારના 25 સભ્યો કોરોનાની ઝપેટમાં

ચૂરુ જિલ્લાના સુજાનગઢ ગામમાં એક જ પરિવારના 25 લોકોને કોરોનાનું સંક્રમણ થયુ છે. આ તમામ લોકો અંતિમવિધિમાં એકઠા થયા હતાં. એક સાથે આટલી મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ આવતાં સુજાનગઢનાં બે વોર્ડમાં કરફ્યૂ લગાવી દેવાયો છે.

ો
રાજસ્થાનનાં ચૂરુમાં એક પરિવારના 25 સભ્યો કોરોનાની ઝપેટમાં

રાજસ્થાન(ચૂરુ): સુજાનગઢમાં એક સાથે 25 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. તમામ દર્દીઓને પોઝિટિવ રિસ્પોન્સ ટીમ દ્વારા ત્રણ એમ્બ્યુલન્સના માધ્યમથી ચૂરુમાં કોવિડ સેન્ટર ખસેડાયા હતાં.

શનિવારે 86 લોકોના સેમ્પલ લેવાયા હતાં. જેમાંથી સુજાનગઢનાં 25 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પરિવારનાં બે સભ્યો હરિદ્વારમાં અસ્થિ વિસર્જન કરીને પરત ફર્યા હતાં. આ બંને સભ્યોને કોરોના પોઝિટિવ હતાં. અસ્થિ વિસર્જન બાદ મૃત્યુભોજનની વિધિમાં એકઠા થયા હતાં.

ABOUT THE AUTHOR

...view details