તંત્ર તરફથી મળેલા આદેશ મુજબ ધારાસભ્ય રાજા ભૈયા સહિત આઠ લોકોને નજર કેદ કરવા આદેશ આપ્યા છે. જેમાં રાજા ભૈયા સહિત બાબાગંજના ધારાસભ્ય વિનોદ સરોજ, સપા નેતા ગુલશન યાદવ, સપા જીલ્લા અધ્યક્ષ છવિનાથ યાદવ, ધર્મેન્દ્ર સિંહ, હિતેશ સિંહ, બીએન સિંહ, સંતોષ કુમાર સિંહ સામેલ છે.
આ તમામ લોકોને નજર કેદ કરવા છતા પણ મત આપવાની છૂટી આપી છે. પ્રતાપગઢમાં આવતી કાલે મતદાન છે.