કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફેસબુક પોસ્ટમાં લખ્યું કે, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમના સ્થાપના દિવસ પર બંને રાજ્યોના લોકોને અભિનંદન પાઠવ્યા છે.
રાહુલ ગાંધીએ અરૂણાચલ-મિઝોરમના લોકોને 'સ્થાપના દિન' પર પાઠવ્યા અભિનંદન - mizoram
નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અરુણાચલ પ્રદેશ અને મિઝોરમના સ્થાપના દિવસ પર બંને રાજ્યોના લોકોને અભિનંદન પાઠવ્યા છે.
સ્પોટ ફોટો
મિઝોરમ અને અરૂણાચલ પ્રદેશની સ્થાપના 20 ફેબ્રુઆરી 1987માં થઈ હતી.