ગુજરાત

gujarat

ETV Bharat / bharat

AKને મળ્યો PKનો સાથ: પ્રશાંત કિશોર દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં AAP માટે રણનીતિ બનાવશે - જેડીયુના નેતા પ્રશાંત કિશોર

નવી દિલ્હીઃ જેડીયુના નેતા પ્રશાંત કિશોર અને આમ આદમી પાર્ટીના નેતા વચ્ચે વાતચીતનો વધી રહી છે. અરવિંદ કેજરીવાલ માટે હવે પીકે રણનીતિ બનાવશે. આગામી દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રશાંત કિશોર કેજરીવાલ માટે કામ કરશે.

દિલ્હીમાં AKએ PKસાથે હાથ મેળવ્યો
દિલ્હીમાં AKએ PKસાથે હાથ મેળવ્યો

By

Published : Dec 14, 2019, 5:23 PM IST

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી આગામી વર્ષે યોજાશે. AAPને ચૂંટણીમાં જીત મેળવવા માટે રણનિતીકાર પ્રશાંત કિશોરની પ્રચાર કંપની સાથે કામ કરશે.

આપના નેતા કેજરીવાલએ શનિવારના રોજ જણાવ્યું કે, પ્રશાંત કિશોરની રાજનીતિક સલાહકાર કંપની "આઇ પેક"એ મારી સાથે હાથ મેળવ્યો છે.

કેજરીવાલએ ટ્વિટ કર્યું કે, મને આ વાત જણાવતા આનંદ થઇ રહ્યો છે કે, I-pakએ અમારી સાથે કામ કરશે.અને તમારૂ સ્વાગત છે(આઇ પેક)

ઇંન્ડિયન પોલિટિક્સ એક્શન કમેટી(આઇ-પેક) હવે 2021 પ્રશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે હાલ તૃણમૂલ કોંગ્રેસ સાથે કામ કરી રહી છે. જેના કારણે મમતા બનર્જી મુખ્ય પ્રધાન બની શકે. નાગરિકતા બીલ પર પીકેએ પોતાની પાર્ટીનો વિરોધ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details