ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પ્રશાંત હવે શાંત નથી રહ્યાં, કિશોરનો નીતિશ પર કકડાટ - ગાંધી

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે નીતિશ કુમાર સાથે થયેલા વિવાદો વચ્ચેનું કારણ સ્પષ્ટ કર્યુ હતું. પ્રશાંત કિશોરે કહ્યું કે, ગાંધી અને ગોડસેની વિચારધારાને લઇને અમારા બંને વચ્ચે મતભેદ થઇ રહ્યો છે. ગાંધી અને ગોડસે સાથે ચાલી શકતા નથી.

નીતીશ કુમાર અને પ્રશાંત કિશોરના ખટરાગ વચ્ચે અંતે પ્રશાંત બોલ્યા
નીતીશ કુમાર અને પ્રશાંત કિશોરના ખટરાગ વચ્ચે અંતે પ્રશાંત બોલ્યા

By

Published : Feb 18, 2020, 1:46 PM IST

Updated : Feb 18, 2020, 2:26 PM IST

નવી દિલ્હી: ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે નીતિશ કુમાર સાથે થયેલા મતભેદોને લઇ ખુલાસો કર્યો હતો. તેઓએ કારણ જણાવતા કહ્યું કે, ગાંધી અને ગોડસેની વિચારધારાને લઈ અમારા બંને વચ્ચે મતભેદો સર્જાયા હતાં.

વધુમાં જણાવતા પ્રશાંત કિશોરે કહ્યું કે, ગાધી અને ગોડસે સાથે ચાલી શકતા નથી. પટનામાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા પ્રશાંત કિશોરે કહ્યું કે, મારો અને નીતિશજીનો સંબંધ રાજકીય નહોતો. નીતિશ કુમાર મને પુત્ર માનતા હતાં. નીતિશ કુમારના નિર્ણયનો હું દિલથી સ્વાગત કરૂ છું.

આ તકે પ્રશાંત કિશોરે આરોપ લગાવ્યો હતો કે, નીતિશ કુમાર જે ગોડસેની વિચારધારાને માને છે, પરંતુ ગાંધી અને ગોડસેને એક સાથે જોઈ શકેતો માટે મતભેદ છે.

Last Updated : Feb 18, 2020, 2:26 PM IST

ABOUT THE AUTHOR

...view details