લખનઉ : લોકડાઉનને કારણે, વિભાગ દ્વારા તે પોલીસ અને ટ્રાન્સફર કર્મચારીઓને રજા આપાવમાં આવી હતી કે, જેઓ પરિવહનના અભાવે કામ પર જોડાઇ શક્યા ન હતા. પરિવહન શરૂ થયા બાદ નાયબ પોલીસ અધિક્ષક સુધીરકુમાર સિંહે આદેશ જારી કર્યો હતો અને અગાઉના આદેશને સમાપ્ત કરીને નવી સૂચનાઓ જારી કરી હતી.
ઉત્તર પ્રદેશમાં રજા પર ઉતરેલા તમામ પોલીસકર્મીઓને કામ પર જોડાવા સૂચના અપાઇ - રજા ઉતરેલા તમામ પોલીસકર્મી
ઉત્તરપ્રદેશમાં લોકડાઉન થવાને કારણે ઘણા પોલીસકર્મીઓ ફરજમાં જોડાઈ શક્યા ન હતા. તે જ સમયે પરિવહનના સાધનો શરૂ થયા બાદ નાયબ પોલીસ અધિક્ષક સુધીરકુમારસિંહે તાત્કાલિક તમામ કર્મચારીઓને કામ પર જોડાવા સૂચના આપી છે.
ઉત્તરપ્રદેશમાં રજા ઉતરેલા તમામ પોલીસકર્મીઓને કામ પર જોડાવા સૂચના અપાઇ
આ અંતર્ગત રજા પર ઉતરેલા કર્માચારીઓને તાત્કાલીક કામ પર હાજર થવા સૂચના આપવામાં આવી હતી. હવે જ્યારે પરિવહનના સાધનો ઉપલબ્ધ થઈ ગયા છે.