મહોબા: વડાપ્રધાન મોદીના પત્ની જશોદાબેન સોમવારે એક કાર્યક્રમમાં સામેલ થવા માટે પહોંચ્યા હતા. જ્યાં વડાપ્રધાનના પત્નીનું ભાજપ કાર્યકર્તાઓ સ્વાગત કર્યું હતું. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ પણ તૈનાત કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન જશોદાબેને મીડિયાથી દૂરી બનાવી હતી.
PMના પત્ની જશોદાબેન UPના મહોબાની મુલાકાતે - ઉત્તર પ્રદેશ ન્યૂઝ
ઉત્તર પ્રદેશના મહોબામાં વડાપ્રધાન મોદીની પત્ની જશોદબેન એક કાર્યક્રમમાં સામેલ થવા માટે પહોંચ્યા હતા. જે દરમિયાન જશોદાબેનનું ભાજપ કાર્યકર્તાઓએ સ્વાગત કર્યું હતું.
જશોદાબેન
PMના પત્ની જશોદાબેન મહોબા પહોંચતા ભાજપ કાર્યકર્તાઓ, સમાજસેવકો અને મુસ્લિમ મહિલાઓએ ફૂલોની માળાઓથી જોરદાર સ્વાગત કર્યું હતું.