વડાપ્રધાન મોદીએ પાંચ સફાઈ કર્મીઓના થાળીમાં પગ ધોઈને રુમાલ વડે તેમના પગ સાફ કર્યા હતા.
VIDEOS: વડાપ્રધાન મોદીએ ધોયા સફાઈ કર્મીઓના પગ - prayagraj
પ્રયાગરાજ: વિશ્વ પ્રસિદ્ધ કુંભમાં આજે વડાપ્રધાન મોદીએ આસ્થાની ડૂબકી લગાવી હતી.સંગમમાં પૂજા અર્ચના કર્યા બાદ સફાઈ કર્મીઓના પગ ધોયા હતા. ઉત્તરપ્રદેશમાં પાંચ સફાઈ કર્મીઓની આ માટે પસંદગી કરવામાં આવી હતી, જેના મોદીએ પગ ધોયા હતા.
ફાઈલ ફોટો
આપને જણાવી દઈએ કે, ઉત્તરપ્રદેશ સરકારે કુંભ 2019માં મોટા પ્રમાણમાં ખર્ચ કર્યો છે, જેની આગેવાની ખુદ યોગી આદિત્યનાથ કરી રહ્યા છે.