આજના કાર્યક્રમમાં PM મોદી સૌપ્રથમ 11 વાગ્યે બિહાર નજીકના પટના એરપોર્ટ આવશે. એક નજર કરીએ તેમના સમગ્ર કાર્યક્રમ પર..
PM મોદી આજે બિહારની મુલાકાતે, મેટ્રોનું કરશે ઉદ્દઘાટન - metro
પટનાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહારના પ્રવાસે છે. PM બિહારમાં ચૂંટણી પ્રચારની સાથે અનેક યોજનાઓનું ઉદ્દઘાટન કરશે.
disin photo
પટના એરપોર્ટથી બરૌની રવાના થશે
મેટ્રો ટ્રેનનું કરશે ઉદ્દઘાટન
વડાપ્રધાન મોદી બેગસુરાયમાં કાર્યક્રમને કરશે સંબોધન