વડાપ્રધાન મોદી એક મોટા રોકાણ સંમ્મેલનમાં ભાગ લેવા માટે 27, 28 ઓક્ટોબરે સાઉદી અરબ જઈ રહ્યાં છે. ત્યાંથી PM તુર્કી જવાના હતાં. પરંતુ, હવે તુર્કી પ્રવાસને રદ કરવામાં આવ્યો છે.
વડાપ્રધાન મોદીની તુર્કી યાત્રા રદ કર્યા બાદ બંને દેશોના સંબધોમાં ખટાસ આવશે.

આ પણ વાંચો...હવે સાઉદી અરેબિયામાં ફરવા માટે મળશે વીઝા, ડ્રેસ કોડ રહેશે સરળ
PM મોદીની અંકારા યાત્રા પર સૈદ્વાંતિક રીતે સહમતિ બની હતી. જેમાં અન્ય મુદ્દાઓ સિવાય વ્યાપાર અને રક્ષા સહયોગ ચર્ચા થઈ હતી.
વિદેશ મંત્રાલયે આ પ્રવાસ રદ પર કોઇ જાણકારી આપી નથી. મંત્રાલયના એક સુત્રએ જણાવ્યું કે, પ્રવાસ પર કોઈ નિર્ણય નથી થયો, આ કારણે રદ કરવા જેવી કોઈ વાત નથી થઈ.