વડાપ્રધાન મોદીએ આ વાત પશ્ચિમ બંગાળના પુરુલિયામાં સભાને સંબોધન કરતા કહી હતી.
આશીર્વાદ સમજીને ખાઈ લઈશ મમતા દીદીની થપ્પડ: મોદી
કલકત્તા: વડાપ્રધાન મોદીએ આજે મમતા બેનર્જીને જવાબ આપતા કહ્યું કે, દીદી મોદીને થપ્પડ મારવા માંગે છે. હું તે પણ ખાઈ લેવા તૈયાર છું. મોદીએ કહ્યું હતું કે, દીદી તમારી થપ્પડ આશીર્વાદ સમજી ખાઈ લઈશ.
file
તેમણે વધુમાં કહ્યું હતું કે, દીદી હું તો તમારુ માન રાખું છું, આદર કરુ છું. પણ જો તમે થપ્પડ મારશો તો તે પણ આશીર્વાદ સમજી ખાઈ લઈશ.
મોદીએ મમતા પર પ્રહારો કરતા કહ્યું કે, 23 મે બાદ મમતા દીદીનું પતન થવાનું શરૂ થઈ જશે.