વડાપ્રધાન નેરન્દ્ર મોદી રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણનો જવાબ આપશે. સંસદના બંને ગૃહોમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર ચર્ચા ચાલી રહી છે. લોકસભામાં મંગળવારે વડાપ્રધાને અભિભાષણનો જવાબ આપ્યો હતો.
વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર રાજ્યસભામાં પ્રત્યુતર આપશે - raamnath kovind
નવી દિલ્હીઃ મંગળવારે વડાપ્રધાન મોદીએ લોકસભામાં કોંગ્રેસ પાર્ટીને આડે હાથ લીધી હતી. આપાતકાળથી માંડી વિકાસના મુદ્દા પર કોંગ્રેસ પર વાક્બાણ ચલાવ્યા હતા. આજે વડાપ્રધાન રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર જવાબ આપશે.
વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર રાજ્યસભામાં પ્રત્યુતર આપશે
વડાપ્રધાન જવાબ બાદ કેન્દ્રીયપ્રધાન રવિશંકર પ્રસાદ અને પીયૂષ ગોયલ રાજ્યસભામાં કેટલાક બિલ રજૂ કરશે.