પૈરાલંપિયન દિપા મલિક અને ઈનેલો ધારાસભ્ય ભાજપમાં જોડાયા - etv bharat
ન્યૂઝ ડેસ્ક: હાલ સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ છે, આ તમામની વચ્ચે આજે પૈરાલંપિયન દિપા મલિક તથા હથીનથી ઈનેલો ધારાસભ્ય રહેલા કેહર સિંહ રાવત ભાજપમાં જોડાઈ ગયા છે.
પૈરાલંપિયન દિપા મલિક
આ બંનેને હરિયાણાના પ્રભારી તથા ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ ડૉ. અનિલ જૈને તેમને પાર્ટીમાં સામેલ કરાવ્યા હતાં. દિલ્હી ભાજપ મુખ્યાલયમાં ઢળતી સાંજે 4 કલાકની આસપાસ આ બંને ભાજપમાં જોડાયા છે.