ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ક્યારે સુધરશે 'પાક': દિવાળીના દિવસે પણ કર્યુ યુદ્વવિરામનું ઉલ્લંઘન - pakistan army

રાજૌરી: પાકિસ્તાન સેનાએ જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કર્યુ છે. પાકિસ્તાને નિયંત્રણ રેખા પાસે ગોળીબાર કરી મોર્ટાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં હુમલો કર્યો હતો.

ક્યારે સુધરશે 'પાક': દિવાળીના દિવસે પણ કર્યુ યુદ્વવિરામનું ઉલ્લંઘન

By

Published : Oct 27, 2019, 7:40 PM IST

પાકિસ્તાની સેનાએ જન્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં યુદ્વવિરામનું ઉલ્લંઘન કર્યુ હતું. પાક તેની નાપાક હરકતોથી બાજ આવતું નથી. દિવાળીના તહેવારના દિવસે પણ પાકિસ્તાને ગોળીબાર કર્યો હતો. જેમાં પાક સેનાએ મોર્ટારથી હુમલો કરી પોસ્ટ અને આસપાસના ગામોને નિશાન બનાવ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details