જણાવી દઈએ કે, મંગળવારે જમ્મુ-કશ્મીરના ગાંદરબલ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એક આતંકવાદીને ઠાર થયો હતો. સેનાનો એક જવાન ઘાયલ થયો હતો. જેને ઈલાજ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે.
પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંધન કર્યું, સેનાએ જડબાતોડ જવાબ આપ્યો
શ્રીનગર: પાકિસ્તાન તેની નાપાક હરકતો કરવાનું બંધ કરતું નથી. બુધવારે ફરી એક વખત પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંધન કર્યું છે. પાકિસ્તાને રાજૌરી જિલ્લાના કેરી ગામમાં લગભગ 7 વાગ્યાની આસપાસ સીઝફાયરનું ઉલ્લંધન કર્યું હતું.
jammu kashmir
અઘિકારીઓએ જણાવ્યું કે, આતંકવાદીઓની હાજરીની બાતમી મળ્યા બાદ સુરક્ષાદળોએ જિલ્લાના કુલન વિસ્તારમાં ઘેરાબંઘી કરીને સર્ચ ઓપરેશન કર્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો. જેના જવાબમાં ભારતીય સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી હતી.
Last Updated : Nov 13, 2019, 12:27 PM IST