નવી દિલ્હીઃ ચક્રવાત અમ્ફાનથી ભારતમાં 85 લોકોના મોત થયા છે અને લગભગ 1.5 કરોડ લોકોને સીધી અસર થઈ હતી અને 10 લાખ વધુ મકાનોનો નાશ થયો હતો.
પાકિસ્તાને 3 દિવસ બાદ ચક્રવાત અમ્ફાનથી સર્જાયેલા વિનાશ અંગે દુઃખ વ્યક્ત કર્યું
ચક્રવાત અમ્ફાનથી ભારતમાં 85 લોકોના મોત થયા છે અને લગભગ 1.5 કરોડ લોકોને સીધી અસર થઈ હતી અને 10 લાખ વધુ મકાનોનો નાશ થયો હતો.
પાકિસ્તાને 3 દિવસ પછી ચક્રવાત અમ્ફાનથી સર્જાયેલા વિનાશ અંગે દુઃખ વ્યક્ત કર્યું
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, અમે ભારતમાં ચક્રવાતથી અસર પામેલા લોકોને અને તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ કે, જેમણે તેમના પ્રિયજન ગુમાવ્યા છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરીએ છીએ.