પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરેશીએ કહ્યું, "અમે ભારતના પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહને કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન પ્રસંગ માટે આમંત્રણ આપવા માગીએ છીએ. તેઓ શીખ સમુદાયનું પણ પ્રતિનિધિત્વ કરે છે. અમે તેમને ઔપચારિક આમંત્રણ પણ મોકલીશું."
કરતારપુર કોરિડોર માટે મનમોહન સિંહને પાકનું આમંત્રણ, સિંહે આ આપ્યો જવાબ - મનમોહનને પાકનું આમંત્રણ
ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરેશીએ ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહને કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન પ્રસંગે આમંત્રણ આપ્યું છે. સિખ તીર્થયાત્રીયો માટે કરતારપુર કોરિડોર 9 નવેમ્બરે ખુલ્લુ મુકાવામાં આવવાનું છે.
મનમોહનને પાકનું આમંત્રણ
મહત્વનું છે કે, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પાકિસ્તાનના આ આમંત્રણનો અસ્વીકાર કર્યો હતો અને તેઓ આ કાર્યક્રમમાં ભાગ નહી લે.
TAGGED:
Pak invites Manmohan Singh