ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીના 21 હૉટસ્પૉટ વિસ્તારમાં કેજરીવાલ સરકારનું 'ઑપરેશન શીલ્ડ' - 5T પ્લાન

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ઑપરેશન શીલ્ડ ચાલુ કરવું એક કઠોર ઉપાય છે, પરંતુ લોકોને કોરોના વાઈરસથી બચાવવા જરુરી છે.

operation-shield-launched-by-delhi-cm-arvind-kejriwal
દિલ્હીના 21 હૉટસ્પૉટ વિસ્તારમાં કેજરીવાલ સરકારનું 'ઑપરેશન શીલ્ડ'

By

Published : Apr 9, 2020, 9:47 PM IST

નવી દિલ્હી : કોરોના વાઈરસથી લોકોને બચાવવા દિલ્હી સરકારે ગુરુવારે ઑપરેશન શીલ્ડ (Operation SHIELD) ચાલુ કર્યું છે. આ ઑપરેશન રાજધાનીના 21 હૉટસ્પૉટ વિસ્તારમાં ચાલુ કરવામાં આવ્યું છે.

આના પહેલા કેજરીવાલ સરકારે 5T પ્લાન બનાવ્યો હતો. Operation SHIELDનો મતલબ છે.

S - સીલિંગ ઑફ એરિયા

H - હોમ કોરોન્ટાઈન

I - આઈસોલેશન ઑફ ઈન્ફેક્ટેડ પેશન્ટ

E (Essential services) એસેન્શિયલ સર્વિસ- લોકલ સેનેટાઈઝેશન

D - ડોર ટુ ડોર સર્વે

ABOUT THE AUTHOR

...view details