મોદી સરકાર 2.0ઃ વચન અને પાલન, એક વર્ષનાં લેખા જોખા - બીજીવાર વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ કરેલા કામ
ન્યૂઝ ડેસ્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 મે 2019એ બીજીવાર દેશના વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતાં. બીજીવાર સત્તાના સુકાન સંભાળ્યાનું આજે એક વર્ષ પૂર્ણ થાય છે. ત્યારે તેમણે આપેલા વચનો અને તેમાંથી કેટલા પૂર્ણ કર્યા તેના ઉપર નજર કરીએ
મોદી સરકાર 2.0ઃ વચન અને પાલન, એક વર્ષનાં લેખા જોખા
મોદી સરકાર માટે એક વર્ષનો સમયગાળો પડકાર પૂર્ણ રહ્યો, આ એક વર્ષ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા ઘણઆ નિર્ણયો લેવાયા, નીતિઓ ઘડાઈ અને કાયદાઓ બનાવાયા તેમજ કાયદામાં સુધારા થયા ત્યારે એક વર્ષના લેખા જોખા સરળ રીતે સરળ રીતે સમજીએ