ઓમ બિરલા લોકસભાના સ્પીકર, કોંગ્રેસ-TMC સહિત બધા દળોએ આપ્યું સમર્થન - tmc
નવી દિલ્હી: ઓમ બિરલાની 17મી લોકસભાના સ્પીકર તરીકે પંસદગી કરવમાં આવી છે. મંગળવારે તેમણે નામાંકન ભર્યું હતું. તેમની વિરૂદ્ધ કોઈને પણ ફોર્મ ભર્યું ન હતું.
ઓમ બિરલા લોકસભાના સ્પીકર
ઉલ્લેખનીય છે કે, PM મોદીએ ઓમ બિરલાના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો. જેનું રાજનાથ સિંહે સર્મથન કર્યું હતું. કોંગ્રેસ અને TMC અને NDAની બધી પાર્ટીઓએ અને અન્ય દળોએ પણ ઓમ બિગારના નામનું સમર્થન કર્યું છે.
Last Updated : Jun 19, 2019, 12:09 PM IST