તમન્ના ફક્ત બૉલીવુડ સ્ટાર ઋતિક રોશન માટે આ નિયમ તોડવ તૈયાર છે. તમન્નાએ આનો ખુલાસો એક ચેટ શોમા કર્યો હતો. ફિલ્મ જગતમાં તમન્ના ભાટીયાને 14 વર્ષ થઈ ગયા છે. પરંતુ મોટા પડદા પર તેણે ક્યારે પણ ચુંબન સીન કર્યો નથી. તમન્નાએ જણાવ્યુ હતું કે, તે ફિલ્મમાં ક્યારે પણ કિસ નથી કરતી.
વધુમાં કહ્યુ હતુ કે, આ તેના કૉન્ટ્રાકનો જ એક ભાગ હોય છે. આ વાતને લઈ હું મારા મિત્રો સાથે મજાક કરતી હોવ છુ. મિત્રો જ્યારે ઋતિક રોશનનું પૂછે તો તેના પર તે કહે છે કે, હા હું તેને કીસ કરીશ. આપને જણાવી દઇએ કે, તમન્ના ઋતિક રોશનની મોટી ફૈન છે. આ વાતનો ખુલાસો તેણે ખુદ કર્યો હતો.