ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આતંકી ફંડિંગની ઘટનાઓ રોકવા NIAના નાગાલેન્ડમાં દરોડા - NIA raids Nagaland

નવી દિલ્હીઃ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA)એ નાગા વિદ્રોહી સમૂહ-NSCAN (IAM) સાથે જોડાયેલી એક આર્થિક ફંડિંગ ઘટનામાં નાગાલેન્ડની કેટલીય જગ્યાઓએ દરોડા પાડ્યા છે.

nia-raids-nagaland-locations-in-nscn-im-terror-funding-case
nia-raids-nagaland-locations-in-nscn-im-terror-funding-case

By

Published : Jan 15, 2020, 9:47 AM IST

NIAએ IAM સાથે જોડાયેલી આતંકીઓને આર્થિક મદદ કરવાની ઘટનામાં કેટલીય જગ્યાએ દરોડા પાડ્યાની એજન્સીએ માહિતી આપી છે. રાજ્યની રાજધાની ઈમ્ફાલ અને દીમાપુરમાં આ ઘટનાના બે મુખ્ય આરોપીઓના સાથીઓ અને પરિવારજનોને ત્યાં દરોડા પાડ્યા હતાં.

આ અંગે NIAના પ્રવક્તાએ કહ્યું કે, આ રેડમાં 82.6 લાખ રૂપિયા રોકડ, 3 કરોડ રૂપિયાની સંપતિના દસ્તાવેજ, ડાયરીઓ, ફોટોગ્રાફ્સ, 15 સ્માર્ટ ફોન, એક હાર્ડ ડિસ્ક સહિત પેન ડ્રાઈવ અને ચાર લેપટોપ જેવી વસ્તુઓ કબ્જે કરી છે.

ABOUT THE AUTHOR

...view details