ગુજરાત

gujarat

ETV Bharat / bharat

NEWS TODAY: જુઓ દિવસભરના 10 મુખ્ય સમાચાર - 17 જુલાઈ

ન્યૂઝ ડેસ્કઃ 17 જુલાઈ, 2020ને શુક્રવારના મહત્વના સમાચાર...

NEWS TODAY
NEWS TODAY

By

Published : Jul 17, 2020, 7:04 AM IST

  • હવામાન વિભાગે કરી આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી
  • PM મોદી આજે સંયુક્ત રાષ્ટ્રની બેઠકને સંબોધન કરશે
  • કોરોના સંક્રમણ બાબતે આજે AIIMSની ટીમ ગુજરાતની મુલાકાત લેશે
  • સચિન પાયલટ અને બળવાખોર નેતા બાબતે આજે રાજસ્થાન હાઈકોર્ટમાં સુનાવણી
  • આજે BCCI શીર્ષ સમિતિની બેઠક યોજાશે
  • રાજસ્થાનમાં રાજકીય હાલાકી વચ્ચે મુખ્ય પ્રધાન અશોક ગેહલોત આજે પ્રેસ કોન્ફરન્સ કરશે
  • ભારતીય નૌકાદળના એડમિરલ સુનિલ લાંબાનો આજે જન્મ દિવસ
  • કેદારનાથમાં 2013માં થયેલા ભૂસ્ખંલન અંગે ઉત્તરાખંડ HCમાં આજે સુનાવણી
  • સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ LAC-LOCની મુલાકાત લેશે
  • વચગાળાના ધોરણે આજથી અમેરિકા માટે વિમાન સેવા શરૂ

ABOUT THE AUTHOR

...view details