રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...દિલ્હીમાં દારૂ પર લગાવેલો કોરોના ટેક્સ ખત્મ કરવાનો કેજરીવાલ સરકારનો નિર્ણય અયોધ્યામાં 10 જૂને કુબેર ટેકરી પર બિરાજમાન શશાંક શેખરના મંદિરમાં થશે અભિષેક775 પ્રવાસીઓને લઈને હિમાચલ પ્રદેશથી પશ્ચિમ બંગાળ માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેન રવાનાછત્તીસગઢ: બીજાપુરમાં નક્સલી દંપતિએ સરેન્ડર કર્યુંઅમરનાથ યાત્રા 21 જુલાઇથી શરૂ, આ વર્ષે યાત્રા માત્ર 15 દિવસપીપળી નજીક ટ્રેલરમાં આગ લાગતા ડ્રાઇવર સહિત 2 લોકોના મોતમાટીની સોડમ સાથે શીતળ પાણી આપતા લીલછા ગામના માટલા...પોરબંદરમાં રાષ્ટ્રીય સ્મારક ગાંધીજીનું જન્મસ્થળ કીર્તિ મંદિર 30 જૂન સુધી રહેશે બંધઅમદાવાદમાં યુવતીની બાબતે તલવારના ઘા મારી યુવકની હત્યા કરાઇઆસપુરમાં કૂવાનું ખોદકામ કરતી વખતે 4 મજૂર દબાયા, 1નું મોત