ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આર્મીજવાનો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધ વિરુદ્ધ અરજી કરાઇ, દિલ્હી હાઈકોર્ટે ફગાવી - સોશિયલ મિડિયા પર પ્રતિબંધ

સેના અને જવાનો માટે સોશિયલ મિડિયા પર પ્રતિબંધના નિર્ણયને પડકારતી જે અરજી કરવામાં આવી હતી તે અરજી દિલ્હી હાઈકોર્ટે દ્વારા બરતરફ કરાઈ હતી.

આર્મીજવાનો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધ વિરુદ્ધ અરજી કરાઇ,  દિલ્હી હાઈકોર્ટે કરી બરતરફ
આર્મીજવાનો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધ વિરુદ્ધ અરજી કરાઇ, દિલ્હી હાઈકોર્ટે કરી બરતરફ

By

Published : Aug 5, 2020, 5:48 PM IST

નવી દિલ્હી: આર્મીજવાનો અને સેના માટે જે સોશિયલ મીડિયા પર પ્રતિબંધના નિર્ણયને પડકારતી અરજી કરવામાં આવી હતી. તે અરજી દિલ્હી હાઇકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. જસ્ટિસ રાજીવ સહાય એન્ડ લો અને જસ્ટિસ આશા મેનનની બેન્ચે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા થયેલી સુનાવણી બાદ અરજી બરતરફ કરવાનો આદેશ આપ્યો હતો.

14 જુલાઈના રોજ કેન્દ્ર સરકારે નોટિસ જાહેર કરી હતી. આ અરજી સેનાના સેવા આપતા અધિકારી કર્નલ પી.કે. ચૌધરી દ્વારા કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, આ નીતિ બંધારણીય છે અને સેના અરજીને પાછી લેવા માટે કહેવામાં આવે અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, અરજી કરનારા વિદેશમાં પોતાના પરિવારના લોકો સાથે સોશિયલ મીડિયા દ્વારા મળી શકશે નહિ. તે પોતાના ફેસબુક એકાઉન્ટ ભારતીય સેના કે દિશાનિર્દેશો અનુસાર જવાબદારી સાથે ઉપયોગ કરી શકે છે.

લશ્કરી હુકમએ અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકાર અને ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું. સંવિધાનની ધારા 33 મુજબ સેનાના મૌલિક અધિકારોનો નિર્ણય ફ્ક્ત સાંસદ જ લઈ શકે છે. સોશિયલ મીડિયાને ડીલીટ કરવાનો સેનાનો આદેશ સવિધાનની ધારા 21નું ઉલ્લંઘન છે એક બાજુ સેના સોશિયલ મીડિયાના અકાઉન્ટને ડીલીટ કરવાનો આદેશ આપી રહી છે અને બીજી તરફ તે સોશિયલ મીડિયા પર સૈનિકોને સુરક્ષિત વ્યવહાર કરવાની ટ્રેનિંગ આપવામા આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details