ગુજરાત

gujarat

ETV Bharat / bharat

છત્તીસગઢમાં સુરક્ષાદળ અને નક્સલીઓ વચ્ચે અથડામણ, 1 જવાનનું મોત તો 1 ઘાયલ

ધમતરી : છત્તીસગઢમાં ધમતરીમાં સુરક્ષાદળ તથા નક્સલીઓ વચ્ચે અથડામણ થવાની ઘટના સામે આવી છે. આ અથડામણમાં CRPFના 1 જવાનનું મૃત્યું થયું છે તો 1 જવાન ઘાયલ થયો છે.

By

Published : Apr 5, 2019, 11:10 AM IST

Updated : Apr 5, 2019, 11:42 AM IST

ફાઇલ ફોટો

બોરાઇ પોલીસ વિસ્તારના સાલ્હેભાઠના વનમાં સવારે નક્સલીયો તથા સુરક્ષાદળ વચ્ચે અથડામણ થઇ છે.જણાવી દઇએ કે આ અગાઉ કાંકેરમાં BSFના જવાનો તથા નક્સલીઓ વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં 4 જવાનો શહીદ થયા હતા.

Last Updated : Apr 5, 2019, 11:42 AM IST

ABOUT THE AUTHOR

...view details