મુંબઈ: ભાયખલાના લાકડાના માર્કેટમાં લાગી ભીષણ આગ - મુંબઈ
મુંબઈ: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના ભાયખલાના લાકડાના માર્કેટમાં બુધાવારે ભીષણ આગ લાગી છે. અત્યારે આગથી કોઈપણ જાનહાની નથી થઈ. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બિગ્રેડની 8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
fire
મુંબઈના ભાયખલાનાલાકડાની માર્કેટમાં બુધાવારે ભીષણ આગ લાગી છે. આગ લાગવાથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. લોકોએ ફાયર બ્રિગેડની જાણકારી આપી, પરંતુ હજી સુધી આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી.
Last Updated : Aug 28, 2019, 9:17 AM IST