આજે દિવસમાં તેમને સંજય ગાંધી પીજીઆઈમાં ભરતી કરાયા છે. એસજીપીઆઈમાં તેમનું ઇલેક્ટ્રોએન્સેફલોગ્રામ થઈ રહ્યું છે. બાદ તેમનું એમઆરઆઈ પણ થશે.
સપા સંરક્ષક મુલાયમ સિંહ યાદવની તબિયત ખરાબ, લખનઉ હોસ્પિટલમાં ભરતી કરાયા - pgi
ન્યૂઝ ડેસ્ક: સમાજ વાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ છે, જેને લઈ હાલમાં તેમને ઉખનઉની પીજીઆઈ હોસ્પિટલમાં ભરતી કરાયા છે.
file
આપને જણાવી દઈએ કે, મુલાયમ સિંહ યાદવ લોકસભા ચૂંટણી 2019માં ઉત્તરપ્રદેશના મૈનપુરીમાં ગઠબંધનના ઉમેદવાર છે. તેમણે અહીં 23 એપ્રિલે મતદાન પણ કર્યું હતું.