DMK તરફથી બહાર પાડેલ એક પ્રકાશનમાં કહેવામાં આવ્યું છે કે સંક્ષિપ્ત બેઠકમાં અંબાણી સાથે તેમના પત્ની નીતા અંબાણી પણ હાજર રહ્યા હતા. અંબાણીએ તે સમયે તેના પુત્ર આકાશના લગ્નનું આમંત્રણ પણ પાઠવ્યું હતું.
મુકેશ અંબાણી DMK પ્રમુખ સાથે કરી મુલાકાત - CHENNAI
ચેન્નઇ: જાણીતા અને ખ્યાતનામ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ DMKના પ્રમુખ એમ કે સ્ટાલિન સાથે મુલાકાત કરી હતી. ચેન્નઇ સ્થિત સ્ટલિનના ઘર પર આ અગત્યની મુલાકાત થઇ હતી.
સ્પોર્ટ ફોટો
મળતી માહિતી મુજબ આકાશ અંબાણી અને શ્લોકા મહેતા આવતાના મહિને લગ્નના તાંતણે બંધાવવાના છે.