ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મોરબીથી અમદાવાદ,ભુજ અને સુરત જવા AC વોલ્વો બસની સુવિધા અપાશે - Passanger

મોરબી: જિલ્લાથી અમદાવાદ રૂટ પર મુસાફરોના ઘસારાને ધ્યાનમાં લઈને સવારે 7:30, 8:30 તેમજ બપોરે 12અને 1 વાગ્યે તેમજ સાંજે 6 અને 7 વાગ્યે મોરબીથી અમદાવાદની એસી વોલ્વો બસ શરુ કરવામાં આવી છે.

gggggggg

By

Published : Mar 16, 2019, 1:27 PM IST

તે ઉપરાંત મોરબીથી સુરતની સ્લીપર બસ રાત્રીના 8:30 કલાકે શરુ કરવામાં આવી છે. ST નિગમ દ્વારા એસી વોલ્વો બસ શરુ કરવામાં આવી છે, જેની ઓનલાઈન બુકિંગ પર 6 ટકા ડિસ્કાઉન્ટ પણ આપવામા આવે છે. રાજ્યના ST વિભાગે આ સેવાનો લાભ લેવા જનતાને અનુરોધ કર્યો છે.


ABOUT THE AUTHOR

...view details