મોદીએ ગુરૂવારે અહીંની SCO શિખર બેઠકમાં પુતિન સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી અને બંને નેતાઓએ કહ્યું કે વિશ્વાસ પર આધારિત જુના સંબંધને વધુ મજબુત કરવાની જરૂર છે.
PM મોદી સપ્ટેમ્બરમાં રશિયાના પ્રવાસે,ઇકોનોમિક ફોરમની બેઠકમાં લેશે ભાગ - September
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરમાં ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમની બેઠકમાં શામેલ થવા રશિયાના પ્રવાસ પર જશે. આ બેઠકમાં PM મોદી અતિથિ તરીકે શામેલ થશે.
PM મોદી સપ્ટેમ્બરનાં કરશે રુસનો પ્રવાસ
ઉલ્લેખનિય છે કે મોદીના પ્રવાસ પહેલા વ્યાપારી પ્રતિનિધિમંડળ અને પ્રમુખ ભારતીય રાજ્યોના પ્રતિનિધિ વ્લાદિવોસ્તક અને રશિયન ફાર ઇસ્ટનો પ્રવાસ કરશે, જેથી વ્યાપારીક સહભાગિતાના નક્કી કરાયેલા વિસ્તારોમાં કામ કરેલાની ઓળખ કરી શકાય.